શારિરીક સુખ માણી લીધા બાદ લગ્નનો કર્યો ઈન્કાર, સુપ્રિમ કોર્ટે ફટકારી 7 વર્ષની સજા

અટલ સમાચાર, ડેસ્ક છતીસગઢની એક સરકારી હોસ્પીટલના ડૉક્ટરનો આ બનાવ છે. ખોટા વાયદા કરીને શારિરીક સંબંધ માનો તેને બળાત્કાર કહેવાય સુપ્રીમ કોર્ટે જણાવ્યું. બળાત્કાર જો ખોટા વાયદા થી થતો હોય તો તે સમાજ વિરૂધ ખોટુ સાબિત થાય છે અને તેને સમાજ દ્વારા અપરાધ માનવામાં આવે છે. કોઈને મારવાથી તેના શરિરને જાનહાની પહુચે છે, પરંતુ જ્યારે
 
શારિરીક સુખ માણી લીધા બાદ લગ્નનો કર્યો ઈન્કાર, સુપ્રિમ કોર્ટે ફટકારી 7 વર્ષની સજા

અટલ સમાચાર, ડેસ્ક

છતીસગઢની એક સરકારી હોસ્પીટલના ડૉક્ટરનો આ બનાવ છે. ખોટા વાયદા કરીને શારિરીક સંબંધ માનો તેને બળાત્કાર કહેવાય સુપ્રીમ કોર્ટે જણાવ્યું. બળાત્કાર જો ખોટા વાયદા થી થતો હોય તો તે સમાજ વિરૂધ ખોટુ સાબિત થાય છે અને તેને સમાજ દ્વારા અપરાધ માનવામાં આવે છે. કોઈને મારવાથી તેના શરિરને જાનહાની પહુચે છે, પરંતુ જ્યારે બળાત્કાર થાય અને એ પણ ખોટા વાયદા કરી તો તેના શરીરને નહી પરંતુ તેની આત્માને જાણે અશુદ્ધ થઈ જાય છે અને તેને બહુ ઠેશ પહુંચે છે. લગ્નનો ખોટો વાયદા કરીને શારિરીક સંબંધ બાંધવા અને લ્ગન ના કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સખત્ત ટીકા કરવી ચુકાદો સંભળાવતી વખતે કરી હતી.

file photo

છત્તીસગઢના જુનિયર ડૉક્ટરની ઘટના છે. યુવક છત્તીસગઢના એક સરકારી હોસ્પીટલમાં જુનીયર ડૉક્ટર તરીકે ફરજ બજાવતો હતો જે આરોપી છે. જ્યારે છોકરી આ હોસ્પીટલમાં B-Pharm નો કોર્સ કરી રહી હતી. આ બન્ને 2009થી એકબીજાને ઓળખતા હતા ત્યારથી તેવો પ્રેમ સબંધમાં મગ્નહતા હતા. યુવકે યુવતી સાથે પહેલા તો લગ્નનો વાયદો કર્યો હતો પરંતું તે યુવતી સાથે શારિરૂક સંબંઘ મનાવી લીધા બાદ તે યુવકે લગ્નનો ખોટો વાયદો કરીને તેની સાથે બાદીલો શારિરીક સંબંધ અને તેને યુવતીની સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. અતે યુવક પહેલાથી પરણીત હતો. યુવતીએ આ બાબતે ડૉક્ટર વિરૂધ 2013માં માલખારોડા ખાતે બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો હતો. અહેવાલ અનુસાર આરોપીને નીચલી અદાલત અને હાઈકોર્ટે ખોટા વાયદા અને બળાત્કારના કેસમાં 10વર્ષની સજા ફટકારી હતી. જેને સુપ્રિમ કોર્ટમાં તપાસની કરવામાં આવી હતુ.

શારિરીક સુખ માણી લીધા બાદ લગ્નનો કર્યો ઈન્કાર, સુપ્રિમ કોર્ટે ફટકારી 7 વર્ષની સજા
file photo

ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટ દ્વારા જણાવ્યુ હતુ કે આ બાબતે આરોપી લગ્નના ખોટા વાયદા કર્યા હતા. તે યુવકને લગ્ન કરાનો કોઈ ઈરાદો ન હતો તે સાબિત થયેલ છે. આ ખોટા વાયદાના કાારણે યુવતીએ શારિરીક સંબંધો યુવક સાથે યુવતીની પણ મંજુરી થી થયેલ છે. તે મંજુરી ના ગણી શકાય કારણકે યુવકે લગ્નના ખોટા વાયદાને આધારે યુવતીની મંજુરીથી થયેલ શારિરીક સંબંધને બળાત્કાર ગણવામાં આવેશે. યુવકે ખોટા વાયદા કરીને તેની પોતાની વ્યભિચારી સંતોષી શકે. સુપ્રિમ કોર્ટે આ આરોપીને બળાત્કારનો દોષી જાહેર કરી યુવકની સજામાં ફેરફાર કરી તેને 10 વર્ષના બદલે 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.