દિયોદર: કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠાના દિયોદરની કસ્તુરબા કન્યા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો વનસ્પતિનું મહત્વ સમજે અને વધુ વૃક્ષો વાવીને ધરતીને રળિયામણી બનાવો એ હેતુ થી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક નાશીરખાન મલેક પ્રિન્સિપાલ યોગી, ભીખીબેન, જૈનિશાબેન, નેહાબેન, મેઘાબેન અને વિદ્યાર્થીનીઓ હાજર રહયા હતા.
Aug 3, 2019, 16:20 IST

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
બનાસકાંઠાના દિયોદરની કસ્તુરબા કન્યા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો વનસ્પતિનું મહત્વ સમજે અને વધુ વૃક્ષો વાવીને ધરતીને રળિયામણી બનાવો એ હેતુ થી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક નાશીરખાન મલેક પ્રિન્સિપાલ યોગી, ભીખીબેન, જૈનિશાબેન, નેહાબેન, મેઘાબેન અને વિદ્યાર્થીનીઓ હાજર રહયા હતા.