આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ, કાંકરેજ (દશરથ ઠાકોર,રામજી રાયગોર)

દિયોદરની મોર્ડન સ્કુલ પાસે બિનવારસી હાલતમાં એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા મોર્ડન સ્કુલ પાસે ઉમટી પડયા હતા. સ્થાનિકોએ પોલીસે જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી મૃતકની લાશને પી.એમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના દિયોદરની મોર્ડન સ્કુલ નજીક રવિવારે એક આશાસ્પદ યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. મોર્ડન સ્કુલ પાસે લાશ મળી હોવાના સમાચારને લઇ લોકોના ટોળેટોળા સ્કુલ નજીક ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ ઉ૫રથી વધુ તપાસ હાથ કરી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code