ધાનેરા: ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં સત્તાધિશોની બિનહરીફ વરણી

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) ધાનેરામાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ખરીદ વેચાણ સંઘની ચુંટણી યોજાઇ હતી. વેચાણસંઘની ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે હરદાસભાઇ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે મગનભાઇ દેસાઇની વરણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, તાલુકા ખરીદ વેચાણ સંઘના બીજા ટર્મ માટે યોજાયેલી ચુંટણીમાં બિનહરીફ વરણી થતાં
 
ધાનેરા: ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં સત્તાધિશોની બિનહરીફ વરણી

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ધાનેરામાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ખરીદ વેચાણ સંઘની ચુંટણી યોજાઇ હતી. વેચાણસંઘની ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે હરદાસભાઇ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે મગનભાઇ દેસાઇની વરણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, તાલુકા ખરીદ વેચાણ સંઘના બીજા ટર્મ માટે યોજાયેલી ચુંટણીમાં બિનહરીફ વરણી થતાં ખેડુતોમાં ખુશી વ્યાપી છે.

ધાનેરા: ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં સત્તાધિશોની બિનહરીફ વરણીધાનેરા: ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં સત્તાધિશોની બિનહરીફ વરણી

બનાસકાંઠા જીલ્લાની ધાનેરા ખરીદ વેચાણ સંઘની ચુંટણી મંગળવારે યોજાઇ હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારીની હાજરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે હરદાસભાઇ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે મગનભાઇ દેસાઇની વરણી કરવામાં આવી છે. તાલુકા ખરીદ વેચાણ સંઘના બીજા ટર્મ માટે યોજાયેલ ચુંટણીમાં હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવતા ખેડુતોમાં ખુશી વ્યાપી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો