ધાનેરા: ટ્રેન નીચે કપાઈ જતા આશાસ્પદ યુવાનનું મોત
અટલ સમાચાર,ધાનેરા બનાસકાંઠા જીલ્લામાં હમણાથી ટ્રેન નીચે કપાઇ જવાના બનાવો વધી રહયા છે. ત્યારે બુધવારે ધાનેરા નજીક ટ્રેન અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું કરૂણ મોત નિપજયુ હતુ. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ધાનેરામાં બુધવારે ટ્રેનની અડફેટે આવી જતા એક યુવકનુ મોત નિપજયુ છે. મૃતક યુવાનના કપડાની તલાશી લેતા ડ્રાયવિંગ લાયસન્સના આધારે તે યુવક ધાનેરાના
May 15, 2019, 12:17 IST
અટલ સમાચાર,ધાનેરા
બનાસકાંઠા જીલ્લામાં હમણાથી ટ્રેન નીચે કપાઇ જવાના બનાવો વધી રહયા છે. ત્યારે બુધવારે ધાનેરા નજીક ટ્રેન અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું કરૂણ મોત નિપજયુ હતુ. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
ધાનેરામાં બુધવારે ટ્રેનની અડફેટે આવી જતા એક યુવકનુ મોત નિપજયુ છે. મૃતક યુવાનના કપડાની તલાશી લેતા ડ્રાયવિંગ લાયસન્સના આધારે તે યુવક ધાનેરાના વેપારીવાસનો હોવાનું જાણવા મળયુ છે.