આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

લોકડાઉનની સ્થિતિ વચ્ચે ધાનેરામાં સેવાભાવી સંસ્થાઓ દ્રારા લીલા શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ભણસાલી ટ્રસ્ટ અને માનવ સેવા સંગઠન દ્રારા એપલ હોટલમાં લીલા શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. લોકડાઉનમાં લોકોના ઘર-ઘર સુધી લીલા શાકભાજીનું વિતરણ કરવામાં આવતા લોકોએ આભાર માન્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં ભણસાલી ટ્રસ્ટ અને માનવ સેવા સંગઠન દ્રારા શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યુ છે. ધાનેરાની એપલ હોટલ ખાતે શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. શાકભાજી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું ઉમદા કાર્ય સેવાભાવી સંગઠનો દ્રારા કરવામાં આવી રહ્યુ છે. ધાનેરા માનવ સેવાના હોદ્દેદારો શાકભાજીના સેવાકીય વિતરણમાં જોડાયા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code