આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠામાં તાજેતરમાં જ એક ઇસમે રેલ્વે નીચે ઝંપલાવી આપધાત કરી લીધો હતો. તો સોમવારે બનાસકાંઠાના ધાનેરા નજીકના ફાટક પર એક ઇસમે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
બનાસકાંઠાના ધાનેરા નજીક પાવડાસણ ગામના સહાજાજી દેસાઇ(ઉ.વ.આ.પ૦) નામના ઇસમે અગમ્ય કારણોસર ધાનેરા નજીકના ફાટક પાસે ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જોકે ઘટનાની જાણ ધાનેરા પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે જઇ વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code