ધાનેરા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી
અટલ સમાચાર, પાલનપુર ધાનેરામાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત રેલી કઢાઈ હતી. બાળકો દ્વારા વિવેકાનંદની વેશભૂષા ધારણ કરી સૂત્રોચ્ચાર કરાયા હતા.
Jan 18, 2019, 12:41 IST

અટલ સમાચાર, પાલનપુર
ધાનેરામાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત રેલી કઢાઈ હતી. બાળકો દ્વારા વિવેકાનંદની વેશભૂષા ધારણ કરી સૂત્રોચ્ચાર કરાયા હતા.