જાણો કયા શહેરમાં ઇ-રિક્ષા ચાર્જિંગ માટે કરાતી વીજચોરીથી વીજ કંપનીઓને લાગ્યો કરોડોનો ચૂનો

અટલ સમાચાર,ડેસ્ક ઇ-રિક્ષાની બેટરી ચાર્જ કરવા માટે કરવામાં આવતી વીજચોરીથી દિલ્હીમાં વીજ કંપનીઓને વાર્ષિક લગભગ 150 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. સૂત્રોએ આ અંગે જાણકારી આપી છે. દિલ્હીમાં ત્રણ કંપનીઓ BSESની BYPL અને BRPL તથા ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રીબ્યુશન વીજળી પહોંચાડે છે. એક સર્વે અનુસાર, શહેરના રસ્તા પર એક લાખ કરતા વધુ ઇ-રિક્ષા દોડી રહી
 
જાણો કયા શહેરમાં ઇ-રિક્ષા ચાર્જિંગ માટે કરાતી વીજચોરીથી વીજ કંપનીઓને લાગ્યો કરોડોનો ચૂનો

અટલ સમાચાર,ડેસ્ક

ઇ-રિક્ષાની બેટરી ચાર્જ કરવા માટે કરવામાં આવતી વીજચોરીથી દિલ્હીમાં વીજ કંપનીઓને વાર્ષિક લગભગ 150 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. સૂત્રોએ આ અંગે જાણકારી આપી છે. દિલ્હીમાં ત્રણ કંપનીઓ BSESની BYPL અને BRPL તથા ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રીબ્યુશન વીજળી પહોંચાડે છે.
એક સર્વે અનુસાર, શહેરના રસ્તા પર એક લાખ કરતા વધુ ઇ-રિક્ષા દોડી રહી છે. સરકાર જોડેથી મંજૂરી મળ્યા બાદ પણ તેમાંથી ફક્ત તેમાંથી ચોથા ભાગની રિક્ષા જ રજિસ્ટ્રેશન કરાવેલ છે.