મેઘરજની કોલેજમાં પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ યોજાયો
અટલ સમાચાર, મેઘરજ પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓમાં એક રીતે ક્યાંક ભય ઊભો થતો હોય છે. જેથી કેટલીક વાર વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી આજુગતુ પગલુ ભરતા હોય છે. જેને લઈ મેઘરજની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં ‘પરીક્ષા પર ચર્ચા’ કાર્યક્રમ રાખવમાં આવ્યો. કાર્યક્રમ નીહાળી સ્ટુડન્ટોમાં પરીક્ષા પ્રત્યેનો ખોટો ભય બહાર નિકળી ગયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકગણ અને
Jan 29, 2019, 13:14 IST

અટલ સમાચાર, મેઘરજ
પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓમાં એક રીતે ક્યાંક ભય ઊભો થતો હોય છે. જેથી કેટલીક વાર વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી આજુગતુ પગલુ ભરતા હોય છે. જેને લઈ મેઘરજની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં ‘પરીક્ષા પર ચર્ચા’ કાર્યક્રમ રાખવમાં આવ્યો. કાર્યક્રમ નીહાળી સ્ટુડન્ટોમાં પરીક્ષા પ્રત્યેનો ખોટો ભય બહાર નિકળી ગયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.