શું તમે સારા પ્રસંગે તમારો ચહેરો ગોરો દેખાવા માગો શો ? તો કરો આ ઉપાય

અટલ સમાચાર, ડેસ્ક ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન વીકની શરૂઆત અને લગનની પણ શરૂઆત થાય છે જો તમે તમારા લગનમાં સારા દેખાવા માગો શો તો આ ઉપાય અજમાવી જુવો. અને સૌથી પહેલા આવે છે રોઝ ડે. જ્યારે તમે તમારા પ્રિય પાત્રને રોઝ આપી તમારી પ્રેમની અભિવ્યક્તિ કરો છો. અને જો હા પડી જાય તો વેલેન્ટાઇન ડે સુધરી જાય
 
શું તમે સારા પ્રસંગે તમારો ચહેરો ગોરો દેખાવા માગો શો ? તો કરો આ ઉપાય

અટલ સમાચાર, ડેસ્ક

ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન વીકની શરૂઆત અને લગનની પણ શરૂઆત થાય છે જો તમે તમારા લગનમાં સારા દેખાવા માગો શો તો આ ઉપાય અજમાવી જુવો. અને સૌથી પહેલા આવે છે રોઝ ડે. જ્યારે તમે તમારા પ્રિય પાત્રને રોઝ આપી તમારી પ્રેમની અભિવ્યક્તિ કરો છો. અને જો હા પડી જાય તો વેલેન્ટાઇન ડે સુધરી જાય છે.

આ માટે તમારે સૌથી પહેલા તો ત્વચાને સ્ક્રબ કરવાની જરૂર છે. તે માટે અખરોટની છાલના મહિમ ભુક્કાને કાચા દૂધ સાથે ભેળવો. પછી આની જાડી પેસ્ટ ચહેરા પર લગાવો અને પેસ્ટ થોડી સુકાઇ જાય તો મસાજ કરી ચહેરા પરથી મેલ નીકાળો. તે પછી ચહેરો સાફ કરો. હવે ચહેરા પર મધ અને ક્રશ કેળાની પેસ્ટ લગાવો. અને તેને 5 થી 10 મિનિટ ચહેરા પર લગાવીને ચહેરો સાફ કરી દો.

રાત્રે સૂતા પહેલા ચહેરા પર અડધી ચમચી એલોવેરા જેલમાં નાની ચપટી હળદળ મેળવી તે મિશ્રણ ચહેરા પર લગાવી 15 મિનિટ રાખો. પછી ટીશ્યૂથી આને દૂર કરો. બીજા દિવસે તમારો ચહેરો તમે ખીલેલો દેખશો.