આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા પાલિકા પ્રમુખ વિરૂધ્ધની અવિશ્વાસ દરખાસ્ત મામલે હાઇકોર્ટમાં પિટીશન કરવામાં આવી છે. જેમાં હાલના પ્રમુખ ધનશ્યામ સોલંકીને દૂર કરવાના નિર્ણય સામે તત્કાલ મનાઇ હૂકમ લાવવા માંગ કરવામાં આવી છે. આ સાથે પિટીશનમાં કોંગ્રેસે જાહેર કરેલા વ્હીપ વિરૂધ્ધ મતદાન થયુ હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે. પિટીશન ઉપર સુનાવણી આગામી 9 તારીખે હાથ ધરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા નગરપાલિકામાં સત્તાધિન કોંગ્રેસી પ્રમુખ પોતાના જ સભ્યો સામે ક્લિનબોલ્ડ થયા હતા. જેને લઇ ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી પ્રમુખને દૂર કરવાના નિર્ણય સામે તાત્કાલિક મનાઇ હૂકમ લાવવા માંગ કરવામાં આવી છે. નોંધનિય છે કે, પ્રમુખ ઘનશ્યામ સોલંકીના સમર્થનમાં માત્ર ‌12 સભ્યો હોવાથી હોદ્દો બચાવવા નિષ્ફળ ગયા હતા. આગામી 9 તારીખે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન સંદર્ભે સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code