દોડધામ@પાલનપુરઃ સામાન્ય વાતમાં લોખંડની પાઇપ ફટકારી, લોહીલુહાણ

અટલ સમાચાર, પાલનપુર પાલનપુરમાં જાહેરમાં આશાસ્પદ યુવકને લોખંડની પાઇપ મારતાં દોડધામ મચી ગઇ છે. સામાન્ય બાબતમાં બોલાચાલી થતાં અજાણ્યા ઇસમને ગાડી હટાવવાનું કહેતા માથામાં પાઇપ ફટકારી હતી. જેનાથી યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે પાલનપુર પોલીસે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
દોડધામ@પાલનપુરઃ સામાન્ય વાતમાં લોખંડની પાઇપ ફટકારી, લોહીલુહાણ

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુરમાં જાહેરમાં આશાસ્પદ યુવકને લોખંડની પાઇપ મારતાં દોડધામ મચી ગઇ છે. સામાન્ય બાબતમાં બોલાચાલી થતાં અજાણ્યા ઇસમને ગાડી હટાવવાનું કહેતા માથામાં પાઇપ ફટકારી હતી. જેનાથી યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે પાલનપુર પોલીસે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પાલપુરના ગઠામણ દરવાજે યુવકે સ્થાનિક અજાણ્યા ઇસમોને ગાડી હટાવવાનું કહેતા મામલો બિચક્યો હતો. જેમાં ગુસ્સે થઇ યુવકને માથામાં લોખંડની પાઇપ ફટકારતાં ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહી વહેવા લાગ્યું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક યુવકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરવામાં આવી છે.