દોડધામ@પ્રાંતિજ: આજે વધુ 3 કેસ કોરોના પોઝિટીવ, કુલ આંકડો 9 પર પહોંચ્યો

અટલ સમાચાર, પ્રાંતિજ સાબરકાંઠા જિલ્લામાં આજે નવા કોરોના કેસ નોંધાવાથી આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. સાબરકાંઠામાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. સમગ્ર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9 થઈ છે. પ્રાંતિજના પોગલું, પલ્લચાર અને વદરાડ ગામે કોરોનાનો એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે..અને 24 કલાકમાં સાબરકાંઠામાં કુલ છ પોઝિટિવ કેસ થયા છે. અટલ સમાચાર
 
દોડધામ@પ્રાંતિજ: આજે વધુ 3 કેસ કોરોના પોઝિટીવ, કુલ આંકડો 9 પર પહોંચ્યો

અટલ સમાચાર, પ્રાંતિજ

સાબરકાંઠા જિલ્લામાં આજે નવા કોરોના કેસ નોંધાવાથી આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. સાબરકાંઠામાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. સમગ્ર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9 થઈ છે. પ્રાંતિજના પોગલું, પલ્લચાર અને વદરાડ ગામે કોરોનાનો એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે..અને 24 કલાકમાં સાબરકાંઠામાં કુલ છ પોઝિટિવ કેસ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લામાં આજે નવા ત્રણ કોરોના પોઝિટીવ કેસ આવ્યા છે. જેમાં પ્રાંતિજના પોગલું, પલ્લચાર અને વદરાડ ગામે કોરોનાનો એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. નોંધનિય છે કે, ગઈકાલે મોઢુકા અને આગીયોલ ગામે કોરોનાનો એક-એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. સાબરકાંઠા જીલ્લા 24 કલાકમાં 6 પોઝેટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામની સ્થિતિ સર્જાઇ છે. આ સાથે સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ કરાઇ રહી છે.