આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, હિંમતનગર

સાબરકાંઠા જીલ્લામાં કોરોના વાયરસના આજે વધુ પાંચ કેસ નોંધાયા છે. જેમાં સાંપડ ગામના કોરોનાગ્રસ્ત યુવકના મોત બાદ તેની પત્નિને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. મૃતકની પત્નિને કોરોના પોઝિટીવ આવતા આખા ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ તરફ સાબરકાંઠા જીલ્લામાં અત્યાર સુધી કુલ નોંધાયેલા કેસનો આંકડો 15 પર પહોચ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લામાં વધુ પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. પાંચ કેસમાંથી સાંપડ ગામનાં કોરોનાને કારણે મરણજનાર વ્યક્તિનાં પત્નિનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા સાંપડમાં ચિંતાનો માહેલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં જીલ્લામાં બે લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે. સાબરકાંઠાનાં ઇડરમાં પણ કોરોનાએ એન્ટ્રી મારી હોવાથી જીલ્લા પ્રશાસન વધુ સતર્ક થયુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code