આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,

ડેસ્કઆપણી દુકાન,ઓફીસના શટર તોડી થતી ચોરી અટકાવવા માટે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે,આ લોક ઓફીસે અથવા તો દુકાને લગાવવામાં આવનાર લોકમાં બે સિમકાર્ડ હોય છે અને જો કોઇ પણ દૂકાન તોડવાનો કે લોક તોડવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે લોકમાંથી આપણા નંબર પર ફોન આવી જાય છે. જેથી આપણે ચોર તત્વોને પકડી શકાય.

જો ખરેખર આવું લોક હોય તો ચોરીની ઘટનામાં ઘટાડો થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code