શિક્ષણ: હવે ધો. 9 અને 11 માં નાપાસ વિદ્યાર્થીઓ રિ-ટેસ્ટ આપી શકશે

અટલ સમાચાર,ગાંધીનગર આ વર્ષે નવરાત્રી દરમિયાન રાજ્યની સ્કૂલોમાં વેકેશન આપવાના નિર્ણય બાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે કે આ વર્ષે ધોરણ 9 અને ધોરણ 11માં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેઓ રિ-ટેસ્ટ આપી શકશે અને પરીક્ષામાં પાસ થાય તો આગળના ધોરણમાં જઇ શકશે. ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે
 
શિક્ષણ: હવે ધો. 9 અને 11 માં નાપાસ વિદ્યાર્થીઓ રિ-ટેસ્ટ આપી શકશે

અટલ સમાચાર,ગાંધીનગર

આ વર્ષે નવરાત્રી દરમિયાન રાજ્યની સ્કૂલોમાં વેકેશન આપવાના નિર્ણય બાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે કે આ વર્ષે ધોરણ 9 અને ધોરણ 11માં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેઓ રિ-ટેસ્ટ આપી શકશે અને પરીક્ષામાં પાસ થાય તો આગળના ધોરણમાં જઇ શકશે.

ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 9 અને ધોરણ 11 માં નાપાસ થયા છે તેઓ હવે રિ-ટેસ્ટ આપી શકશે. રાજ્યની શાળાઓએ આ માટે 10 જૂન સુધીમાં રિ-ટેસ્ટ લઇ તેનું પરિણામ 15 જૂન સુધીમાં જાહેર કરવાનું રહેશે.