પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામમાં સરપંચની ચૂંટણી યોજાઈ

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં સરપંચની ચૂંટણી યોજાઈ હતી. જેમાં શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામના કુવર ગામની વિજેતા વણકર વિનાબેન 200 વોટ વિજય મેળવ્યો હતો. અને સુબાપુરા ગામના ઠાકોર કાંતાબેન 225 વિજેતા સીલ કરી હતી. અને લોકોમાં ભારે ફરક જોવા મળ્યો હતો. અને લોકો શંખેશ્વર કચેરી ખાતે અબીલ ગુલાલ ઉડાડીને ખુશી વ્યક્ત કરી હતી.
 
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામમાં સરપંચની ચૂંટણી યોજાઈ

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં સરપંચની ચૂંટણીપાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામમાં સરપંચની ચૂંટણી યોજાઈ યોજાઈ હતી. જેમાં શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામના કુવર ગામની વિજેતા વણકર વિનાબેન 200 વોટ વિજય મેળવ્યો હતો. અને સુબાપુરા ગામના ઠાકોર કાંતાબેન 225 વિજેતા સીલ કરી હતી. અને લોકોમાં ભારે ફરક જોવા મળ્યો હતો. અને લોકો શંખેશ્વર કચેરી ખાતે અબીલ ગુલાલ ઉડાડીને ખુશી વ્યક્ત કરી હતી.