રોજગાર@દેશ: 10 પાસ માટે ભારતીય વાયુસેનામાં નોકરીની તક, જાણો અરજી કેવી રીતે કરશો ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ભારતીય વાયુસેનામાં નોકરી કરવા માંગતા યુવાનો માટે ખુશખબર છે. તેના માટે ભારતીય વાયુસેનાએ ગ્રુપ C સિવિલયન પદો પર વેકેન્સી માટે એપ્લીકેશન માંગાવી રહ્યા છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ જે આ પગો માટે એપ્લાય કરવા માંગે છે જે ભારતીય વાયુસેનાની ઓફિશયલ વેબસાઈટ indianairforce.nic.in પર જઈને ઓનલાઈન એપ્લિકેશન કરી
 
રોજગાર@દેશ: 10 પાસ માટે ભારતીય વાયુસેનામાં નોકરીની તક, જાણો અરજી કેવી રીતે કરશો ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ભારતીય વાયુસેનામાં નોકરી કરવા માંગતા યુવાનો માટે ખુશખબર છે. તેના માટે ભારતીય વાયુસેનાએ ગ્રુપ C સિવિલયન પદો પર વેકેન્સી માટે એપ્લીકેશન માંગાવી રહ્યા છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ જે આ પગો માટે એપ્લાય કરવા માંગે છે જે ભારતીય વાયુસેનાની ઓફિશયલ વેબસાઈટ indianairforce.nic.in પર જઈને ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. આ પદો માટે 7 સપ્ટેમ્બર 2021 સુધી અરજી કરી શકાશે. આ ઉપરાંત ઉમેદવાર સીધી આ સિંક પર http://www.davp.nic.in/WriteReadData પર ક્લિક કરીને પણ ઓફિશયલ નોટિફિકેશન (Indian Air Force Recruitment 2021) જોઈ શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 282 ખાલી પદોને ભરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતીય વાયુ સેનાએ ગ્રુપ સી સિવિલિયન પદો પર ભરતી માટે 03/2021/DR રિક્રૂટમેન્ટ નોટિફિકેશન જાહેર કર્યો છે. અહીં સુપ્રીટેન્ડેડ લોઅર ડિવીઝન ક્લર્ક (LDC), સ્ટોર કીપર, કુક, પેન્ટર, હિન્દી ટાઈપિસ્ટ, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) સહિત ઘણા પદો પર સરકારી નોકરી મેળવવાનો મોકો છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર, રોજગાર સમાચારમાં જાહેર થયા બાદ 30 દિવસ એટલે કે 07 સપ્ટેમ્બર સપ્ટેમ્બર 2021 સુધી અરજી કરી શકે છે. 10 પાસ, 12 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી યોગ્ય ઉમેદવાર ઈન્ડિયન એરફોર્સમાં એપ્લાય કરી શકે છે. આ ભરતીની જરૂરી જાણકારી અને નોટિફિકેશનની ડાયરેક્ટ લિંક ઉપર આપવામાં આવી છે. આ સાથે આ ભરતીમાં વિવિધ પદો પર નિયુક્ત થનાર યોગ્ય ઉમેદવારોને પદ અનુસાર 7માં પગારપંચ હેઠળ અલગ અલગ લેવલની સેલેરી આપવામાં આવશે.

Job in Air Force 2021 માટે વેકેન્સીની ડિટેલ

  • ગ્રુપ સી સિવિલયન- 282 પદ
  • મુખ્યાલય રક્ષક કમાન – 153 પદ
  • મુખ્યાલય પૂર્વ વાયુ કમાન – 32 પદ
  • મુખ્યાલય દક્ષિણ પશ્ચિમી વાયુ કમાન -11 પદ
  • ઇન્ડિપ્રેન્ડન્ટ યુનિટ્સ – 1 પદ
  • કુક (સામાન્ય ગ્રેડ) – 5 પદ
  • મેસ સ્ટાફ – 9 પદ
  • મલ્ટી ટોસ્કીંગ સ્ટાફ – 18 પદ
  • હાઉસ કીપિંગ સ્ટાફ – 15 પદ
  • હિન્દી ટાઇપિસ્ટ – 3 પદ
  • લોઅર ડિવીજન ક્લર્ક – 10 પદ
  • સ્ટોર કીપર – 3 પદ
  • કારપેન્ટર – 3 પદ
  • પેન્ટર – 1 પદ
  • અધિક્ષક (સ્ટોર) – 5 પદ
  • સિવિલિયન મેકેનિક ટ્રાંસપોર્ટ ડ્રાઈવર – 3 પદ