રોજગાર@ગુજરાત: GSRTCમાં કંડક્ટરની OMR આધારીત લેખિત​ પરીક્ષાની તારીખ જાહેર​, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્રારા કંડક્ટરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ નિગમની વેબસાઇટ ઉપર તા.27 એપ્રિલ 2021ના રોજ પ્રસિધ્ધ કરાયેલ આખરી મેરીટયાદીના ઉમેદવારોએ OMR આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષાનું તા.29 ઓગષ્ટ 2021ના રોજ આયોજન કરાયુ છે. જેને લઇ ઉમેદવારોએ જરૂરી સુચના અને
 
રોજગાર@ગુજરાત: GSRTCમાં કંડક્ટરની OMR આધારીત લેખિત​ પરીક્ષાની તારીખ જાહેર​, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્રારા કંડક્ટરની લેખિત​ પરીક્ષાની તારીખ જાહેર​ કરવામાં આવી છે. જે મુજબ નિગમની વેબસાઇટ ઉપર તા.27 એપ્રિલ 2021ના રોજ પ્રસિધ્ધ કરાયેલ આખરી મેરીટયાદીના ઉમેદવારોએ OMR આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષાનું તા.29 ઓગષ્ટ 2021ના રોજ આયોજન કરાયુ છે. જેને લઇ ઉમેદવારોએ જરૂરી સુચના અને પરીક્ષા ફી ભરવા બાબતે વેબસાઇટ પરની નોટીફીકેશન જોવાની રહેશે.

રોજગાર@ગુજરાત: GSRTCમાં કંડક્ટરની OMR આધારીત લેખિત​ પરીક્ષાની તારીખ જાહેર​, જાણો એક જ ક્લિકે
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્રારા અગાઉ કંડક્ટરની ભરતી બહાર પડાઇ હતી. જોકે કોરોના મહામારીને કારણે ખૂબ રાહ જોવડાવ્યા બાદ હવે કંડક્ટરની લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરાઇ છે. આ સાથે અગાઉ પ્રસિધ્ધ કરાયેલ મેરીટયાદી પ્રમાણે ફક્ત બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની હતી. તે પૈકી જે ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ નથી તેઓએ તા.02/08/2021 થી 13/08/2021 સુધી ફી ભરી દેવા જણાવ્યુ છે. આ સાથે પરીક્ષા સમયે ફી ભર્યાની રસીદ સાથે રાખવાની રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રોજગાર@ગુજરાત: GSRTCમાં કંડક્ટરની OMR આધારીત લેખિત​ પરીક્ષાની તારીખ જાહેર​, જાણો એક જ ક્લિકે

GSRTC કંડક્ટર ભારતી પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ

  • General Knowledge (10th Level): 30 Marks
  • History of Gujarat
  • Geography
  • Current Affairs (India & Gujarat)
  • Gujarati Grammar (10th Level): 10 Marks
  • English Grammar (10th Level): 10 Marks
  • Quantitative Aptitude Test & Reasoning (10 Marks)
  • Subject Related Questions: 10 Marks
  • Motor Vehicle Primary Knowledge Related, Primary Treatment / Conductor
  • Resposibility Related: 10 Marks
  • Computer Related: 20 Marks
  • Total Marks: 100 Marks
  • Total Time: 120 Minutes