મહેસાણા મ્યુનિ.આર્ટસ & સાયન્સ કોલેજમાં રોજગાર સેમિનાર યોજાયો

અટલ સમાચાર,પ્રિયકાન્ત શ્રીમાળી મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન સાયન્સ કોલેજ મહેસાણા ગત તા.૧૧ જાન્યુઆરીના રોજ રોજગારલક્ષી એક દિવસીય સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોલેજના અંદાજીત 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના પ્રિન્સીપાલ ડૉ.ડી.આર.પટેલની ઉપસ્થિતિમા સેમિનારમાં સફળ સંકલન પ્રો.રવિ સોની, પ્રો.ગીતેશ ગાંધી,અને પ્રો.કિશન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સેમીનારમા મહેસાણા જીલ્લા રોજગાર કચેરીના પ્રતિનિધિ દ્વારા
 
મહેસાણા મ્યુનિ.આર્ટસ & સાયન્સ કોલેજમાં રોજગાર સેમિનાર યોજાયો

અટલ સમાચાર,પ્રિયકાન્ત શ્રીમાળી

મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન સાયન્સ કોલેજ મહેસાણા ગત તા.૧૧ જાન્યુઆરીના રોજ રોજગારલક્ષી એક દિવસીય સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું હતુ.મહેસાણા મ્યુનિ.આર્ટસ & સાયન્સ કોલેજમાં રોજગાર સેમિનાર યોજાયો

જેમાં કોલેજના અંદાજીત 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના પ્રિન્સીપાલ ડૉ.ડી.આર.પટેલની ઉપસ્થિતિમા સેમિનારમાં સફળ સંકલન પ્રો.રવિ સોની, પ્રો.ગીતેશ ગાંધી,અને પ્રો.કિશન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સેમીનારમા મહેસાણા જીલ્લા રોજગાર કચેરીના પ્રતિનિધિ દ્વારા યોગ્ય માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.