કાંકરેજના ભલગામમાં ધ્વજવંદનઃ જિલ્લા પંચાયત સદસ્યનું સન્માન કરાયું

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) 70માં ગણતંત્ર દિવસની ઉજવણીને લઈ કાંકરેજ તાલુકાના ભલગામ પે. કેન્દ્રમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભલગામના જિલ્લા પંચાયત સદસ્ય પુરણસિંહ જે.વાઘેલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું ગ્રામજનોએ એકબીજાના સાથ-સહકારથી પુરણસિંહનું હરખભેર સન્માન કરી પંથકવાસીઓના યુવાનેતા તરીકે સહયોગી બનવા અનુરોધ કર્યાે હતો. આ ઉપરાંત ઈન્ડીપેન્ડ દિવસને લઈ પંથકવાસીઓની
 
કાંકરેજના ભલગામમાં ધ્વજવંદનઃ જિલ્લા પંચાયત સદસ્યનું સન્માન કરાયું

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

70માં ગણતંત્ર દિવસની ઉજવણીને લઈ કાંકરેજ તાલુકાના ભલગામ પે. કેન્દ્રમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભલગામના જિલ્લા પંચાયત સદસ્ય પુરણસિંહ જે.વાઘેલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું ગ્રામજનોએ એકબીજાના સાથ-સહકારથી પુરણસિંહનું હરખભેર સન્માન કરી પંથકવાસીઓના યુવાનેતા તરીકે સહયોગી બનવા અનુરોધ કર્યાે હતો.

આ ઉપરાંત ઈન્ડીપેન્ડ દિવસને લઈ પંથકવાસીઓની ઉપસ્થિતિ વચ્ચે વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નાના ભૂલકાઓએ દેશપ્રેમની મિશાલ રજૂ કરી ઉપસ્થિત સાૈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.