આગાહી@ગુજરાત: ઠંડીનો ચમકારો વધશે, પારો ત્રણ ડીગ્રી ગગડશે

અટલ સમાચાર,ડેસ્ક આગામી બે દિવસમાં ઠંડી વધે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. જેથી ઠંડીનું નબળુ પડેલું જોર ફરી એકવાર ગુજરાતમાં વધે તેવી શક્યતાઓ જોવવામાં આવી રહી છે. ગુજરાતીઓ ફરી એકવાર ઠંડીને કારણે થથરી ઉઠશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
 
આગાહી@ગુજરાત: ઠંડીનો ચમકારો વધશે, પારો ત્રણ ડીગ્રી ગગડશે

અટલ સમાચાર,ડેસ્ક

આગામી બે દિવસમાં ઠંડી વધે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. જેથી ઠંડીનું નબળુ પડેલું જોર ફરી એકવાર ગુજરાતમાં વધે તેવી શક્યતાઓ જોવવામાં આવી રહી છે. ગુજરાતીઓ ફરી એકવાર ઠંડીને કારણે થથરી ઉઠશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

હવામાન વિભાગ દ્રારા આગામી બે દિવસમાં ઠંડી વધશે તેવી આગાહી કરવામાં આવી છે. જોકે હાલ ઠંડી પ્રમાણમાં ખુબ જ ઓછી છે. બપોરે ગરમીનો અહેસાસ થાય છે જ્યારે રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે. જેના કારણે લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. જેના કારણે ન માત્ર સિઝનલ પરંતુ સ્વાઇન ફ્લૂ જેવા રોગે પણ માથુ ઉચક્યું છે. અમાદાવાદમાં 2 કેસ પોઝીટીવ આવ્યા છે.