આગાહી@ઉ.ગુજરાત: આગામી દિવસોમાં હજી પડશે હાડ થીજવતી ઠંડી

અટલ સમાચાર,અમદાવાદ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં રવિવારે અને આજે એટલે સોમવારે સવારે ઠંડીનો જોરદાર ચમકારો લોકોએ અનુભવ્યો હતો. ગુજરાતમાં ફરી એકવાર લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, ગુજરાતમાં હજુ ઘણી ઠંડી બાકી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં ફરી એકવાર લોકોએ કડકડતી ઠંડીનો
 
આગાહી@ઉ.ગુજરાત: આગામી દિવસોમાં હજી પડશે હાડ થીજવતી ઠંડી

અટલ સમાચાર,અમદાવાદ

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં રવિવારે અને આજે એટલે સોમવારે સવારે ઠંડીનો જોરદાર ચમકારો લોકોએ અનુભવ્યો હતો. ગુજરાતમાં ફરી એકવાર લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, ગુજરાતમાં હજુ ઘણી ઠંડી બાકી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં ફરી એકવાર લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, ગુજરાતમાં હજુ ઘણી ઠંડી બાકી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં સોમવારે સવારે ઠંડીનો જોરદાર ચમકારો લોકોએ અનુભવ્યો હતો. ખાસ કરીને પવનની ગતિ વધુ રહેવાના કારણે લઘુત્તમ તાપમાન એટલું બધું નીચું ગયું નહોતું છતાં પણ ગરમ કપડાં પહેરવા પડે તેવી ઠંડી અનુભવાઈ રહી હતી. હવામાન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, હજુ ઘણી ઠંડી બાકી છે. હવામાન ખાતાએ આગાહી કરતા જાહેર કર્યું છે કે, આગામી ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં સરેરાશ 4 ડિગ્રીનો વધારો થશે. એટલે કે ઠંડી ઘટશે. સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સુક્કું રહેશે. રાજ્યનું સરેરાશ લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 6.2 ડિગ્રી નોંધાઈ હતી.