આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સાબરકાંઠા

રાજ્યમાં અને દેશભરમાં છેલ્લા 15 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. જેના કારણે નદી, નાળા અને ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. સોમવારે વિરામ બાદ ફરી મેઘરાજાની ધામાકેદાર બેટિંગ શરૂ થશે, રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 15 ઓગસ્ટના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે.

drda inside meter add

ગાળ પર લો પ્રેશર સર્જાયું છે, આ સિસ્ટમ હવે ગુજરાત તરફ ફંટાઇ રહી છે, આથી હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. સાથે જ જણાવાયું છે કે હજુ 13થી 15 ઓગસ્ટના ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 ઓગસ્ટના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code