સાંસદ જયશ્રીબેનના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીક યુથ પાર્લામેન્ટની બેઠક મળી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાની આજરોજ તા.૨૪-૧-૨૦૧૯ મહેસાણા જિલ્લાના સાંસદ જયશ્રીબેન પટેલના અધ્યક્ષ સ્થાને શ્રીમતિ એ.એસ.ચૌધરી મહિલા આર્ટ્સ એન્ડ હોમસાયન્સ કોલેજના NSS વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના સહમંત્રી, મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પંકજભાઈ, ગુજરાત રાજ્ય નહેરુ યુવા કેન્દ્ર ના ડાયરેક્ટર અનિલ કૌશિક, જ્યૂરી મેમ્બરો આયેશા બેન, એમ.યુ.મેમણ (ડિસ્ટ્રિક્ટ જજ) ડૉ.વિમલ વૈદ્ય
 
સાંસદ જયશ્રીબેનના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીક યુથ પાર્લામેન્ટની બેઠક મળી

અટલ સમાચાર,  મહેસાણા

મહેસાણા જિલ્લાની આજરોજ તા.૨૪-૧-૨૦૧૯ મહેસાણા જિલ્લાના સાંસદ જયશ્રીબેન પટેલના અધ્યક્ષ સ્થાને શ્રીમતિ એ.એસ.ચૌધરી મહિલા આર્ટ્સ એન્ડ હોમસાયન્સ કોલેજના NSS વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

સાંસદ જયશ્રીબેનના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીક યુથ પાર્લામેન્ટની બેઠક મળીજેમાં સંસ્થાના સહમંત્રી, મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પંકજભાઈ, ગુજરાત રાજ્ય નહેરુ યુવા કેન્દ્ર ના ડાયરેક્ટર અનિલ કૌશિક, જ્યૂરી મેમ્બરો આયેશા બેન, એમ.યુ.મેમણ (ડિસ્ટ્રિક્ટ જજ) ડૉ.વિમલ વૈદ્ય (કેળવણીકાર ) ઉપસ્થિત રહ્યા. પ્રિ. સુરેશભાઈ ચૌધરી એ સ્વાગત કરી પાર્લામેન્ટ નું સુચારુ કામકાજ શરૂ કર્યું. પ્રોગ્રામ ઓફિસર જ્યોતિબેન અને ડૉ.એન. કે. પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.