આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકામાં કરનાળામાં ચોથા તબક્કાનો  ૬ ગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેના,વડગામ મામલતદાર આર.સી.ઠાકોર,ટીડીઓ વડગામ એ.એચ.પરમાર, વડગામ બીચ ઓ વી.એ.ગઢવી, કરનાળા સરપંચ તથા ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં હતા. આ સેવાસેતુમાં ૬ ગામ ના ગરીબ લાભાર્થીઓ અને અરજદારો એ લાભ લીધો હતો.

27 Oct 2020, 6:12 AM (GMT)

COVID-19 Global Stats

43,790,543 Total Cases
1,164,609 Death Cases
32,182,737 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code