galaxy phone
file photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

Galaxy M20, M10 ફોનના સ્પેશિયલ ફિચર વિશે વાત કરી એ તો આ બન્ને ફોનમાં વોટરડ્રોપ નોચ Infinity-V આપવામાં આવશે. તમામ લીક્સ અહેવાલો સામે આવ્યાં બાદ સેમસંગ ઇન્ડિયાએ ભારતમાં તેની એમ સિરીઝ સ્માર્ટફોન ગેલેક્સી Galaxy M20 અને M10 લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એમ10 અને ગેલેક્સી એમ20 પહેલી વખત ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ગેલેક્સી એમ 20 અને એમ 10ની સુવિધાઓ વિશે વાત કરીએ તો તમને આ બંને ફોનમાં વૉટરડ્રોપ નોચ વી ઇન્ફિનિટી ડિસ્પ્લે મળશે. આ ઉપરાંત, બંને ફોનમાં ડ્યુઅલ રીયર કેમેરા હશે.

સેમસંગ ગેલેક્સી એમ 10માં 6.2-ઇંચની એચડી + ઇન્ફિનિટી વી ડિસ્પ્લે હશે. આ ઉપરાંત, સેમસંગે આ ફોનમાં ઓક્ટાક્ટર એક્સિનોઝ 7870 પ્રોસેસર મળશે. આ ફોન 2 જીબી અને 3 જીબી રેમ વેરિઅન્ટ અને 16 જીબી અને 32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ રહેશે. મેમરી કાર્ડની મદદથી સ્ટોરેજ 512 GB સુધી વધારી શકાય છે. સેમસંગ ગેલેક્સી એમ10માં એક કેમેરો 13 મેગાપિક્સેલ અને બીજો 5 મેગાપિક્સેલનો વાઇડ એન્ગલ સાથે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code