ગાંધીનગર: ભારતીય કિસાન સંઘ ઘ્વારા શહિદ કિસાનોને શ્રધ્ધાંજલી અપાઇ
અટલ સમાચાર,ગાંધીનગર ૧૯ માર્ચ એટલે કિસાન દિવસ. કિસાન દિવસ નિમિત્તે ગાંધીનગર કિસાન સંઘ ઘ્વારા ૧૯ મી માર્ચ,૧૯૮૭ના ઐતિહાસિક વિધાનસભાના ધેરાવ કાર્યકમ અને અન્ય કાર્યકમ દરમ્યાન પોતાની જાતનું બલિદાન આપનાર ૧૭ કિસાનોને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. જેમાં કિસાન સંધના તમામ હોદેદારો અને કિસાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
Mar 20, 2019, 15:03 IST

અટલ સમાચાર,ગાંધીનગર
૧૯ માર્ચ એટલે કિસાન દિવસ. કિસાન દિવસ નિમિત્તે ગાંધીનગર કિસાન સંઘ ઘ્વારા ૧૯ મી માર્ચ,૧૯૮૭ના ઐતિહાસિક વિધાનસભાના ધેરાવ કાર્યકમ અને અન્ય કાર્યકમ દરમ્યાન પોતાની જાતનું બલિદાન આપનાર ૧૭ કિસાનોને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. જેમાં કિસાન સંધના તમામ હોદેદારો અને કિસાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.