File Photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

ગાંધીનગરમાં નર્મદા નિગમના કર્મચારીનું કોરોનાથી મૃત્યુ થયા બાદ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ, રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદના સંક્રમિત વિસ્તારમાંથી આવતા કર્મચારીઓને રાહત આપવામાં આવી છે. અને ગાંધીનગરમાં રહેતા કર્મચારીઓથી કામ ચલાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતની સ્થિતિ બદથી બદ્તર થઈ રહી છે. જ્યાં સૌથી વધારે કેસો છે ત્યાં તહેવારોના સમયમાં સૌથી વધારે કેસો વધવાની સંભાવના છે. મહારાષ્ટ્રમાં 5218 કેસો સાથે એ નંબર છે. ગુજરાતમાં પણ 3549 કેસ નોંધાયા છે. અમદાવાદના સંક્રમિત વિસ્તારમાંથી આવતા કર્મચારીઓને રાહત આપવામાં આવી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code