vidhansabha gujrat
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

ગાંધીનગરઃ ગાંધીનગરમાં સોમવારે વિધાનસભા સત્રની શરૂઆતમાં જ વિપક્ષ દ્વારા હંગામો કરાયો હતો.વિધાનસભાની શરૂઆતમાં રાજ્યપાલના ઉદબોધન સમયે વિપક્ષની નારેબાજી કરી હતી. ખેડૂતોના દેવામાફી મુદ્દે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિક્રમ માંડલ સહિત ડેર તરફ ધસી આવ્યા હતા.નોધનીય છે કે, આજથી ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ટૂંકુ સત્ર શરૂ થયુ છે. મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી આ વખતે મળનારા બજેટ સત્રમાં ફક્ત લેખાનુદાન રજૂ થશે.

વિધાનસભાના આ સત્રમાં કોંગ્રેસે એલઆરડી પેપર લીક, ભ્રષ્ટાચાર તેમજ ખેડૂતોને મૂંઝવતા વિવિધ મુદ્દાઓને લઈને ગૃહમાં સરકારને ઘેરવાની રણનિતિ તૈયાર કરેલી છે. સરકાર પણ વિપક્ષને જવાબ આપવા માટે સરકારની સિદ્ધિઓ દર્શાવશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code