ગાંધીનગર: ગુજરાતને પ્લાસ્ટીક મુક્ત કરવાનું અભિયાન સચિવાલયથી શરૂ

અટલ સમાચાર, ગાંધીનગર PM મોદીની પ્લાસ્ટીક મુક્ત દેશના અભિયાનને દેશે ઝીલી લીધી છે. ગુજરાતને પ્લાસ્ટીક મુક્ત કરવાની શરુઆત સચિવાલયથી કરવામાં આવી છે. સરકારી ઓફિસોમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ રાખવાનો સ્વૈસ્છિક નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ઘણી બધી નાની નાની વસ્તુંઓમાં વપરાતા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવામાં આવશે. પીએમ મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક નહી વાપરવા દેશવાસીઓને આહવાન કહ્યું છે.
 
ગાંધીનગર: ગુજરાતને પ્લાસ્ટીક મુક્ત કરવાનું અભિયાન સચિવાલયથી શરૂ

અટલ સમાચાર, ગાંધીનગર

PM મોદીની પ્લાસ્ટીક મુક્ત દેશના અભિયાનને દેશે ઝીલી લીધી છે. ગુજરાતને પ્લાસ્ટીક મુક્ત કરવાની શરુઆત સચિવાલયથી કરવામાં આવી છે. સરકારી ઓફિસોમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ રાખવાનો સ્વૈસ્છિક નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ઘણી બધી નાની નાની વસ્તુંઓમાં વપરાતા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવામાં આવશે.

ગાંધીનગર: ગુજરાતને પ્લાસ્ટીક મુક્ત કરવાનું અભિયાન સચિવાલયથી શરૂ
Advertise

પીએમ મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક નહી વાપરવા દેશવાસીઓને આહવાન કહ્યું છે. સમગ્ર દેશવાસીઓ પીએમની આ પહેલમાં જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલમાં આખો દેશ જોડાયો છે. ગુજરાત સરકારે આ દિશામાં એક સરાહનીય કામ કર્યું છે. સચિવાલય અને સરકારી ઓફિસોએ સ્વૈસ્છિક રીતે પ્લાસ્ટીકથી દુર રહેવાં તરફ ડગ માંડ્યા છે.

ગાંધીનગર: ગુજરાતને પ્લાસ્ટીક મુક્ત કરવાનું અભિયાન સચિવાલયથી શરૂ

પ્લાસ્ટિક મુક્ત અભિયાનની સચિવાલયથી શરૂઆત કરવામાં આવી છે. સરકારી ઓફિસમાં પ્લાસ્ટિક નહી વાપરવા સ્વૈચ્છિક નિર્ણય કરાયો છે. સરકારી કાર્યક્રમોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ રાખવાનો નિર્ણય કરાયો છે. પ્લાસ્ટિકના ફાઇલ ફોલ્ડરની જગ્યાએ કાગળની ફાઇલ વાપરવા અપીલ કરાઇ છે. પ્લાસ્ટિકનાં ગ્લાસ, પ્લેટની જગ્યાએ હવે કાચની ક્રોકરી વાપરવા સૂચન કરાયું છે.