ગૌરવ@છાબલિયા: વિદ્યાર્થીનીએ સમગ્ર તાલુકામાં 99.26 P.R સાથે દ્રિતીય નંબર પ્રાપ્ત કર્યો

અટલ સમાચાર, વડનગર (કિરણબેન ઠાકોર) આ વર્ષે માર્ચ 2020 ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સમગ્ર વડનગર તાલુકામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય છાબલિયાની ઠાકોર વિમળાબેન રામશંગજી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.26 P.R. સાથે સમગ્ર વડનગર તાલુકામાં દ્રિતીય નંબર પ્રાપ્ત કરી છાબલિયા ગામ અને ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને બા.મ.શાહ ઉચ્ચત્તર માધ્યમિક શાળાનુ ગૌરવ વધારેલ છે. કેળવણી મંડળે સમગ્ર
 
ગૌરવ@છાબલિયા: વિદ્યાર્થીનીએ સમગ્ર તાલુકામાં 99.26 P.R સાથે દ્રિતીય નંબર પ્રાપ્ત કર્યો

અટલ સમાચાર, વડનગર (કિરણબેન ઠાકોર)

આ વર્ષે માર્ચ 2020 ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સમગ્ર વડનગર તાલુકામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય છાબલિયાની ઠાકોર વિમળાબેન રામશંગજી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.26 P.R. સાથે સમગ્ર વડનગર તાલુકામાં
દ્રિતીય નંબર પ્રાપ્ત કરી છાબલિયા ગામ અને ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને બા.મ.શાહ ઉચ્ચત્તર માધ્યમિક શાળાનુ ગૌરવ વધારેલ છે. કેળવણી મંડળે સમગ્ર સ્ટાફને અભિનંદ પાઠવ્યા છે. આ સાથે ઉત્તર બુનિયાદી વિદ્યાલય શાળા રમત-ગમતમાં પણ ખૂબ જ આગળ પડતું નામ ધરાવે છે.

ગૌરવ@છાબલિયા: વિદ્યાર્થીનીએ સમગ્ર તાલુકામાં 99.26 P.R સાથે દ્રિતીય નંબર પ્રાપ્ત કર્યો

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના છાબલિયા ગામની ઉત્તર બુનિયાદિ વિદ્યાલયમાં ઠાકોર વિમળાબેન રામસંગજીએ
સમગ્ર તાલુકા કક્ષાએ દ્રિતીય કક્ષાએ નંબર પ્રાપ્ત કરતાં સમગ્ર ગામ અને શાળાનું નામ ગૌરવ વધાર્યુ છે. વિમળાબેન  પહેલેથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતા. વિમળાબેન છાબલિયાગામના ઉગમણા મહોલ્લાના રહેવાસી છે. તેમના પિતા ખેતી કામ કરે છે. આ સાથે વિમળાબેનના માતા-પિતા પણ પોતાની દિકરીને સારુ એવું પરિણામ આવતાં ખુશી જોવા મળી હતી.

ગૌરવ@છાબલિયા: વિદ્યાર્થીનીએ સમગ્ર તાલુકામાં 99.26 P.R સાથે દ્રિતીય નંબર પ્રાપ્ત કર્યો