આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને ગ્રાહકોને ઓછા ભાવે તાજાં શાકભાજી મળે તેવા હેતુથી રાજ્ય બાગાયત વિભાગે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ખેડૂતોને વધુ ભાવ મળે,ગ્રાહકોને ઓછા ભાવે તાજા શાકભાજી મળે તે હેતુથી વેચાણ વ્યવસ્થા ઉભી કરાઇ.મધૂર ડેરીના સભાસદો ખેડૂતો પાસેથી શાકભાજી મેળવી શોર્ટિંગ,ગ્રેડીંગ, પ્રોસેસિંગ અને પેકેજીંગ કરી બજારમાં વેચાણ કરશે.દૂધની જેમ હવે શાકભાજી પણ ગ્રાહકોને ઘરઆંગણે પહોચાડવા આયોજન કરાયુ છે. નોકરિયાત મહિલાઓ,વ્યસ્ત રહેતી ગૃહિણીઓ ઓર્ડર મુજબ ઘરબેઠા શાકભાજી મેળવી શકે તેવી ખાસ વેચાણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code