અટલ સમાચાર, મહેસાણા
વડનગર GMERS ના નર્સિંગ સ્ટાફના સાતમા પગારપંચ સહિતના મુદ્દે મંગળવારથી આંદોલન પર ઉતર્યા હતા. જે આંદોલન યથાવત છે. જેમાં નર્સિંગ સ્ટાફ ફરજ તો બજાવી હતી. પરંતુ પોતાની માંગો ન સંતોષાય ત્યાં સુધી નર્સિંગના યુનિફોર્મનો બહિષ્કાર કરી ફરજ પર હાજર રહેશે.