દેશમાં સોનું-ચાંદી સસ્તું થયું, જુલાઇ મહિનામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો

અટલ સમાચાર,ડેસ્ક સ્થાનિક સ્તરે સોનાની માંગમાં ઘટાડાને કારણે મંગળવારે દિલ્હી સરાફા બજારમાં સોનું 600 રૂપિયા સસ્તુ થયુ છે. ચાંદીમાં 48 રૂપિયાનો પ્રતિ ગ્રામે ઘટાડો જોવા મળ્યો છે આપને જણાવી દઇએ કે, જુલાઇ મહિનામાં સોનાનાં ભાવમાં એક દિવસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આ પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં સોનાની સીમા શુલ્ક 1 ટકાથી વધારીને 12.5
 
દેશમાં સોનું-ચાંદી સસ્તું થયું, જુલાઇ મહિનામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો

અટલ સમાચાર,ડેસ્ક

સ્થાનિક સ્તરે સોનાની માંગમાં ઘટાડાને કારણે મંગળવારે દિલ્હી સરાફા બજારમાં સોનું 600 રૂપિયા સસ્તુ થયુ છે. ચાંદીમાં 48 રૂપિયાનો પ્રતિ ગ્રામે ઘટાડો જોવા મળ્યો છે આપને જણાવી દઇએ કે, જુલાઇ મહિનામાં સોનાનાં ભાવમાં એક દિવસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આ પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં સોનાની સીમા શુલ્ક 1 ટકાથી વધારીને 12.5 ટકા કરી દીધી છે. શનિવારે સોનામાં 1300 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઉછાળો આવ્યો હતો.