વેપાર@દેશઃ 28મી જાન્યુઆરીએ સોના-ચાંદીના ભાવમાં આટલા રૂપિયાનો ઘટાડો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો આજે અહીં સોનાના દરોમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે અમેરિકામાં સોનાનો વેપાર 2.90 ડોલરના ઘટાડા સાથે 1,837.17 ડોલર પ્રતિ ઔંસના સ્તરે કારોબાર થઇ રહ્યો છે. આ સિવાય ચાંદીનો વેપાર 0.04 ડોલરના ઘટાડા સાથે 25.11 ડોલરના સ્તર પર થઇ રહ્યો છે. ગુરુવારે મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં સોનાના ભાવમાં ઘટાડો
 
વેપાર@દેશઃ 28મી જાન્યુઆરીએ સોના-ચાંદીના ભાવમાં આટલા રૂપિયાનો ઘટાડો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો આજે અહીં સોનાના દરોમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે અમેરિકામાં સોનાનો વેપાર 2.90 ડોલરના ઘટાડા સાથે 1,837.17 ડોલર પ્રતિ ઔંસના સ્તરે કારોબાર થઇ રહ્યો છે. આ સિવાય ચાંદીનો વેપાર 0.04 ડોલરના ઘટાડા સાથે 25.11 ડોલરના સ્તર પર થઇ રહ્યો છે. ગુરુવારે મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે સવારે ફેબ્રુઆરી ફ્યૂચર ટ્રેડ રૂપિયા 173.00ના ઘટાડા સાથે રૂ. 48,692.00 ના સ્તર પર ટ્રેડ થઇ રહ્યો છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં ઘટાડો થયો. આ ઉપરાંત ચાંદીનો માર્ચનો ફ્યૂચર ટ્રેડ 666.00 રૂપિયાના ઘટાડાની સાથે 65,870.00 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

22 કેરેટ ગોલ્ડ- 47890 રુપિયા, 24 કરેટ ગોલ્ડ – 52240 રુપિયા અને સિલ્વરની કિંમત – 65900 રુપિયાબુધવારે દિલ્હી સરાફા બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ. 231 નો ઘટાડો થયો છે. પાટનગર દિલ્હી (Delhi) માં 99.9 ગ્રામ શુદ્ધ સોનાનો નવો ભાવ હવે 48,421 રૂપિયા,10 ગ્રામ દીઠ થઈ ગયો છે.ધવારે ચાંદીના ભાવમાં થોડો વધારો નોંધાયો હતો. દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં આજે પ્રતિ કિલો રૂ. 256નો વધારો થયો છે. હવે તેના ભાવ પ્રતિ કિલો રૂ .65,614 પર પહોંચી ગયો છે.