ગુગલ તરફથી ગુજરાતના યુવાનને એવોર્ડ અપાયો
અટલ સમાચાર,ડેસ્ક ગલ તરફથી ૧ ઓકટોબરથી 30 નવેમ્બર queation hub ની પ્રતિયોગિતા રાખવામાં આવી હતી. જેમાં ભારતના 300 થી વધારે બ્લોગરએ ભાગ લીધો હતો તે માટે ગૂગલ દ્વારા 14 ડિસેમ્બર 2018 ના રોજ ન્યૂ દિલ્હી pulleman હોટલ ખાતે એક ઇવેન્ટ રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાંથી ધાનેરાના જાડી ગામના યુવાન ઇન્દ્નસિંહ સોલંકી વિજેતા જાહેર થતાં તેમને ગુગલ
Dec 22, 2018, 13:49 IST

અટલ સમાચાર,ડેસ્ક
ગલ તરફથી ૧ ઓકટોબરથી 30 નવેમ્બર queation hub ની પ્રતિયોગિતા રાખવામાં આવી હતી. જેમાં ભારતના 300 થી વધારે બ્લોગરએ ભાગ લીધો હતો તે માટે ગૂગલ દ્વારા 14 ડિસેમ્બર 2018 ના રોજ ન્યૂ દિલ્હી pulleman હોટલ ખાતે એક ઇવેન્ટ રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાંથી ધાનેરાના જાડી ગામના યુવાન ઇન્દ્નસિંહ સોલંકી વિજેતા જાહેર થતાં તેમને ગુગલ તરફથી એવોર્ડ અને જેકેટ આપવામાં આવ્યું હતુ.