સરકારી નોકરીઃ ભારતીય કોસ્ટ ગાર્ડમાં જોડાવાની સુવર્ણ તક, આ રહી સંપૂર્ણ માહિતી

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી થવા માંગતા યુવાનો માટે પણ એક સુવર્ણ તક આવી છે. જેના માટે શૈક્ષણિક લાયકાત થઈ લઈને ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધીની તમામ વિગતો તમને આ આર્ટીકલમાં મળશે. ઓપન અને OBC ના ઉમેદવાર માટે 250 રૂપિયા ભરવાના રહશે. SC અને ST ઉમેદવાર માટે કોઈ પણ પ્રકાર ની ફી ભરવાની
 
સરકારી નોકરીઃ ભારતીય કોસ્ટ ગાર્ડમાં જોડાવાની સુવર્ણ તક, આ રહી સંપૂર્ણ માહિતી

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી થવા માંગતા યુવાનો માટે પણ એક સુવર્ણ તક આવી છે. જેના માટે શૈક્ષણિક લાયકાત થઈ લઈને ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધીની તમામ વિગતો તમને આ આર્ટીકલમાં મળશે. ઓપન અને OBC ના ઉમેદવાર માટે 250 રૂપિયા ભરવાના રહશે. SC અને ST ઉમેદવાર માટે કોઈ પણ પ્રકાર ની ફી ભરવાની રહેશે નહીં. ઉમેદવાર ને ફી ઓનલાઈન ભરવાની રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

1.નાવિક પદ માટે 10+12 મેથ્સ અને ફિઝિક્સ વિષયમાં માન્ય શૈક્ષણિક બોર્ડ સાથે 50% સાથે ઉર્તિન હોવો જોઈએ.

2.નાવિક માં યાંત્રિક પદ માટે AICTC થી માન્ય ગણાતી યુનિવર્સિટી માં ઇલેક્ટ્રીકલ /મિકેનિકલ/ટેલિકોમ્યુનિકેશન કે એન્ગજીનીયરિંગ ની ડિગ્રી હોવી જોઈએ.COBSE થી માન્ય ગણાતી યુનિવર્સિટીમાં ઉમેદવાર ની અરજી સ્વીકાર માં આવશે.

નાવિક પદ માટે ઉમેદવાર ની ઉંમર 18 થી 22 વર્ષની હોવી જોઈએ. નાવિક માં યાંત્રિક પદ માટે 1 ઓગસ્ટ 1999 થી 1 સપ્ટેમ્બર 2003 સુધી માન્ય ગણાશે. SC અને ST ઉમેદવાર માટે 5 વર્ષ ની ઉંમર ની છૂટ આપવામાં આવી.OBC ઉમેરવાર માટે 3 વર્ષ ની છૂટ આપવામાં આવશે.ઉમેદવાર ની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા લેવામાં આવશે અને 100 માર્ક ની પરીક્ષા માંથી 55% માર્ક લેવામાં આવશે. ઉમેદવાર ને અરજી કરવા આ સાઈડ https://joinindiancostgaurd.cdac/ aapply.html પર થી અરજી કરી શકશે.