ગુજરાતમાં 46મું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન તાજેતરમાં યોજાયું

અટલ સમાચાર, મહેસાણા 46મું ગુજરાત રાજ્ય વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન તાજેતરમાં યોજાઈ ગયું. શિક્ષણ વિભાગ DIERT-ગાંધીનગર, DIERT-ભૂજ(કચ્છ) રાજ્ય કક્ષાના 2018-19 યોજાયેલ પ્રદર્શનમાં ટીંબા પે શાળાએ ભાગ લીધો હતો. જેમાં માર્ગદર્શક આપનાર શિક્ષક રક્ષાબા બી. અને રબારી નેતલબેન આર. દ્વારા કચરાના વ્યવસ્થાપન ઇન્સ્પાયર એવોર્ડ-માનાંક-2018-19માં પણ ટીંબા પે સેન્ટર શાળાએ તરલ પદાર્થ દૂર કરવાના સાધનની કૃતિ આ પ્રદર્શનમાં રજૂ
 
ગુજરાતમાં 46મું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન તાજેતરમાં યોજાયું

અટલ સમાચાર, મહેસાણા

46મું ગુજરાત રાજ્ય વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન તાજેતરમાં યોજાઈ ગયું. શિક્ષણ વિભાગ DIERT-ગાંધીનગર, DIERT-ભૂજ(કચ્છ) રાજ્ય કક્ષાના 2018-19 યોજાયેલ પ્રદર્શનમાં ટીંબા પે શાળાએ ભાગ લીધો હતો. જેમાં માર્ગદર્શક આપનાર શિક્ષક રક્ષાબા બી. અને રબારી નેતલબેન આર. દ્વારા કચરાના વ્યવસ્થાપન ઇન્સ્પાયર એવોર્ડ-માનાંક-2018-19માં પણ ટીંબા પે સેન્ટર શાળાએ તરલ પદાર્થ દૂર કરવાના સાધનની કૃતિ આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી હતી. જેને વિજ્ઞાનશિક્ષક ગીતાબેન આર. ચૌધરીએ બાળવૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી સરાહના કરી હતી.