ગુજરાત: માર્ગ પર બ્લોક નાંખવાને લઇ આ ગામમાં જૂથ અથડામણ

અટલ સમાચાર,ડેસ્ક મહુધા તાલુકાના ડડુંસર ગામે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. બે જૂથો વચ્ચે અથડામણ થતા મામલો ગરમાયો છે. પથ્થરબાજોએ ગ્રામ્ય પંચાયત અને દૂધની ડેરી પર પણ પથ્થરમારો કરી જાહેર સંપત્તિને નુકશાન પહોંચવાની કોશિશ કરી હતી. જેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલાને થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા.
 
ગુજરાત: માર્ગ પર બ્લોક નાંખવાને લઇ આ ગામમાં જૂથ અથડામણ

અટલ સમાચાર,ડેસ્ક

મહુધા તાલુકાના ડડુંસર ગામે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. બે જૂથો વચ્ચે અથડામણ થતા મામલો ગરમાયો છે. પથ્થરબાજોએ ગ્રામ્ય પંચાયત અને દૂધની ડેરી પર પણ પથ્થરમારો કરી જાહેર સંપત્તિને નુકશાન પહોંચવાની કોશિશ કરી હતી. જેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલાને થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ડડુંસર ગામે બે કોમો વચ્ચે જૂથ અથડામણ સર્જયું હતું. સમગ્ર ઘટની ની જો વાત કરવામાં આવે તો મહુધા તાલુકા ના ડડુંસર ગામમાં મુખ્ય માર્ગ પર બ્લોક નાખવાના મુદ્દે હિન્દૂ અને મુસ્લિમ કોમો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. જેમાં એક જૂથે બીજા જૂથ પર ભારે પથ્થરમારો કર્યો હતો.

ગુજરાત: માર્ગ પર બ્લોક નાંખવાને લઇ આ ગામમાં જૂથ અથડામણ

ગ્રામ્ય પંચાયત તથા દૂધ ની ડેરી પર પણ પથ્થરમારો કરી જાહેર સંપત્તિને નુકશાન પહોંચવાની કોશિશ કરી હતી. જેની જાણ સ્થાનીક પોલીસ ને થતા ડી.વાય.એસ.પી, મામલતદાર સહિત Lcb , sog સહિત ની પોલીસ કાફલો ડડુંસરમાં ખડકી દેવામાં આવ્યો હતો. ગામમાં હાલ પૂરતી અજંપાભરી શાંતિ જોવા મળી હતી અને સમગ્ર ગામ પોલીસ છવાણીમાં ફેરવાયું છે.