ગુજરાત: દુષ્કર્મ-હત્યાનો આરોપી અને બુટલેગર જેલમાંથી ફરાર
અટલ સમાચાર,ડેસ્ક જેલમાંથી આવા જ સંગીન અપરાધના આરોપી જેલમાંથી ફરાર થઇ રહ્યા છે.દેવગઢબારિયા સબજેલમાંથી બે આરોપીઓ ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે બંને આરોપીઓ જેલની દીવાલ કૂદીને ફરાર થઈ ગયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ફરાર થયેલા બંને આરોપીઓ પર સંગીન ગુના છે. બનેમાંથી એક
Feb 8, 2020, 13:40 IST

અટલ સમાચાર,ડેસ્ક
જેલમાંથી આવા જ સંગીન અપરાધના આરોપી જેલમાંથી ફરાર થઇ રહ્યા છે.દેવગઢબારિયા સબજેલમાંથી બે આરોપીઓ ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે બંને આરોપીઓ જેલની દીવાલ કૂદીને ફરાર થઈ ગયા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ફરાર થયેલા બંને આરોપીઓ પર સંગીન ગુના છે. બનેમાંથી એક કુખ્યાત બુટલેગર ભીખા રાઠવા છે, તો બીજો સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર પોસ્કોનો આરોપી કૌશિક ડામોર હોવાનું સામે આવી રહ્યું છે.