આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ભાજપના નેતા ખુદ વારંવાર સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લઘંન કરતા જોવા મળે છે એટલું જ નહીં પરંતુ પોતે શેની જાહેરાત કરી રહ્યા છે ઘણીવાર તો તેની પણ તેમને જાણકારી હોતી નથી. આવી જ એક પંચમહાલની ઘટના સામે આવી છે. મેળાવડા ભેગા કરીને કઈ જનજાગૃત્તિ ફેલાવાઈ રહી છે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે એ સાથે અન્ય પણ સીધા સવાલો ઉઠી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પંચમહાલ જીલ્લાના કાલોલ નગર ભાજપના હોદ્દેદારો ભાન ભુલ્યા હતા. કોરોના જગૃતિ અભિયાન હેઠળ પ્લાકાર્ડ જ ઉંધા લઇ ઉભા થયા હતા. નગરપાલિકા પ્રમુખ જ ઉલ્ટા પ્લેકાર્ડ ઉંધા લઇ ઉભા જોવા મળ્યા હતા. અન્ય ભાજપના હોદ્દોદાર પણ માસ્ક ન પહેર્યુ હોવાનુ જોવા મળ્યુ હતુ. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ ભાજપના અન્ય નેતાઓ આવી જ ભુલો કરતા જોવા મળ્યા હતા.

26 May 2020, 3:58 AM (GMT)

COVID-19 Global Stats

5,589,712 Total Cases
347,903 Death Cases
2,366,551 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code