ગુજરાતઃ કાલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની પરીક્ષા

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં બિન સચિવાલય કલાર્કની ભરતી માટે પરીક્ષા જે રદ થયેલ હતી તે હવે આવતીકાલે યોજાશે. મહેસાણા જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાનું નિરીક્ષણ થઇ રહયું છે. રાજ્યમાં કુલ 4000 કારકુન માટે તા.17-11-2019 રવિવારે સમય 12 થી 2 દરમિયાન પરીક્ષા યોજાશે. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો કુલ 177 બિલ્ડીંગમાં 1780 પરીક્ષાના બ્લોક
 
ગુજરાતઃ કાલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની પરીક્ષા

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં બિન સચિવાલય કલાર્કની ભરતી માટે પરીક્ષા જે રદ થયેલ હતી તે હવે આવતીકાલે યોજાશે. મહેસાણા જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાનું નિરીક્ષણ થઇ રહયું છે. રાજ્યમાં કુલ 4000 કારકુન માટે તા.17-11-2019 રવિવારે સમય 12 થી 2 દરમિયાન પરીક્ષા યોજાશે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

કુલ 177 બિલ્ડીંગમાં 1780 પરીક્ષાના બ્લોક રાખવામાં આવ્યા છે. જેમાં કુલ 53386 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા સુચારૂ રીતે યોજાય તે માટે 4 મામલતદારની ફલાઇંગ સ્કવોડ ગાંધીનગરની ટીમ કાર્યરત રહેશે.