ગુજરાત: લોકડાઉનમાં આ કલેક્ટરે વૃદ્ધોને ઘેર-ઘેર પેન્શન પહોંચાડ્યુ

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાને લઈ થયેલ લોકડાઉનના પગલે લોકોને અને ખાસ કરીને વૃદ્ધો ને હાલાકી પડી રહી છે જેને લઈ ખાસ વૃદ્ધ પેન્શનરો માટે ખેડા કલેકટર દ્વારા ટિમો બનાવી આ વૃદ્ધ પેન્શનરો ને ઘરે પહોંચી પેન્શનની રકમ આપવાની સુંદર કામગીરી કરવામાં આવતા વડિલોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ગુજરાત: લોકડાઉનમાં આ કલેક્ટરે વૃદ્ધોને ઘેર-ઘેર પેન્શન પહોંચાડ્યુ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાને લઈ થયેલ લોકડાઉનના પગલે લોકોને અને ખાસ કરીને વૃદ્ધો ને હાલાકી પડી રહી છે જેને લઈ ખાસ વૃદ્ધ પેન્શનરો માટે ખેડા કલેકટર દ્વારા ટિમો બનાવી આ વૃદ્ધ પેન્શનરો ને ઘરે પહોંચી પેન્શનની રકમ આપવાની સુંદર કામગીરી કરવામાં આવતા વડિલોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત: લોકડાઉનમાં આ કલેક્ટરે વૃદ્ધોને ઘેર-ઘેર પેન્શન પહોંચાડ્યુ

ખેડા જિલ્લા માં અત્યાર સુધીમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે તંત્ર દ્વારા લોકડાઉન ની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. શાકભાજી અને દૂધની ખરીદી માટે જ છૂટછાટ આપવામાં આવી રહી છે. જેમાં બેંકો થતી ભીડ ને પગલે ખાસ કરીને કોઈ વૃદ્ધ ચાલતા ન આવવું પડે અને સંક્રમિત ન થાય તે માટે ખેડા જિલ્લા કલેકટર આઈ કે પટેલે અલગ અલગ ટિમો બનવવા માં આવી છે.

ગુજરાત: લોકડાઉનમાં આ કલેક્ટરે વૃદ્ધોને ઘેર-ઘેર પેન્શન પહોંચાડ્યુ

સાથે એક વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે નંબર ઉપર પેન્શનર દ્વારા પેન્શનની રકમ માટે ફોન મેસજ કરવામાં આવે તે પેન્સનર ને ત્યાં ટીમો પહોંચી પેન્શન ની રકમ રોકડ માં ચૂકવે છે. જેને લઇ પેન્શનર વ્રુધો માં ખુશી ની વ્યાપી ગઈ છે. આજે 54 પેન્શનર દ્વારા મેસેજ કરવામાં આવ્યો હતો. જે પૈકી 29 વૃધ પેન્શનરને 3 લાખ ની રકમ ચુકવવામાં આવી છે. આવતીકાલથી ત્રણ દિવસ બેંકો માં રજા આવી રહી છે. આ ત્રણ દિવસ પણ પેન્શનરોને આ ટીમો દ્વારા પેન્શન ની રકમ ઘરે ઘરે પહોંચી આપવામાં આવશે. ખેડા વહીવટી તંત્રની આ કામગીરી અન્ય જિલ્લા માં પણ કરવામાં આવે તે જરૂરી