આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલા વર્ષથી સતત બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ખાસ કરી બાળકીઓ અને સગીરાઓ પણ ભોગ બની રહી છે. દિવસેને દિવસે વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓએ બાળકીઓ અને કિશોરીઓની સલામતી મુદ્દે ગુજરાત સરકાર સહિત તમામ સામે પ્રશ્નો ઉઠી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પોરબંદરમાં પણ એક 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં સગીરા ગર્ભવતી થતા તમામ ભાંડો ફૂટી ગયો હતો. પોરબંદરના છાયા વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે દૂષ્કર્મની ઘટના બની છે. નવાપરામાં રહેતા યુવાને દૂષ્કર્મ આચર્યું હોવાની પરિવારજનોએ ફરિયાદ કરી છે. 14 વર્ષની સગીરા ગર્ભવતી હોવાનુ સામે આવ્યું છે. તો કમલાબાગ પોલીસે ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code