ગુજરાત: કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે તેલના ડબ્બામાં રૂપિયા 30નો વધારો

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં જ્યાં કોરોના મહામારીને લઇને લોકડાઉનમાં લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓને લઇને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ત્યારે બીજી બાજુ રાજ્યમાં લોકડાઉનના સમયમાં તેલના ભાવ વધતાં લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે. લોકડાઉનમાં તેલના ભાવ વધતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આમ એક બાજુ કોરોના વાયરસના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લોકડાઉન
 
ગુજરાત: કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે તેલના ડબ્બામાં રૂપિયા 30નો વધારો

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં જ્યાં કોરોના મહામારીને લઇને લોકડાઉનમાં લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓને લઇને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ત્યારે બીજી બાજુ રાજ્યમાં લોકડાઉનના સમયમાં તેલના ભાવ વધતાં લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે. લોકડાઉનમાં તેલના ભાવ વધતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આમ એક બાજુ કોરોના વાયરસના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લોકડાઉન વચ્ચે જીવન જરૂરિયાતની વસ્તુમાં ભાવ વધતા મુશ્કેલી વધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આમ કોરોનાના કારણે લોકડાઉન વચ્ચે રાજ્યમાં કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 30નો વધારો થયો છે. જેથી કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1440 થયો છે. જ્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2250 આસપાસ પહોંચ્યા છે. જો કે બીજી તરફ સૌરાષ્ટ્ર તેલ એસોસિયેશન દ્વારા રજૂઆત બાદ 100થી વધારે તેલ મિલો શરૂ કરવાની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.