ગુજરાતઃ આજે સૂર્યગ્રહણની અલૌકિક ઘટના જોવા લોકો ઉમટ્યા

અટલ સમાચાર, ડેસ્ક આજે વર્ષનું પાંચમું ગ્રહણ છે. નરી આંખે સૂર્યગ્રહણ જોવું હિતાવહ નથી. જેથી વૈજ્ઞાનિક ઉપકરણો અને લેબોરેટરી ટેસ્ટેડ ઉપકરણોથી સૂર્યગ્રહણ જોવા અપીલ કરવામાં આવી છે. કારણકે નરી આંખે ગ્રહણ જોવાથી દ્રષ્ટી જતી રહેવાનો ખતરો છે. સૂર્યગ્રહણ ખાસ પ્રકારની ફિલ્મના ચશ્મા પહેરીને જોવું હિતાવહ છે. તો ખગોળ વૈજ્ઞાનિકો માટે પણ આ અભ્યાસનો ષય છે.
 
ગુજરાતઃ આજે સૂર્યગ્રહણની અલૌકિક ઘટના જોવા લોકો ઉમટ્યા

અટલ સમાચાર, ડેસ્ક

આજે વર્ષનું પાંચમું ગ્રહણ છે. નરી આંખે સૂર્યગ્રહણ જોવું હિતાવહ નથી. જેથી વૈજ્ઞાનિક ઉપકરણો અને લેબોરેટરી ટેસ્ટેડ ઉપકરણોથી સૂર્યગ્રહણ જોવા અપીલ કરવામાં આવી છે. કારણકે નરી આંખે ગ્રહણ જોવાથી દ્રષ્ટી જતી રહેવાનો ખતરો છે. સૂર્યગ્રહણ ખાસ પ્રકારની ફિલ્મના ચશ્મા પહેરીને જોવું હિતાવહ છે. તો ખગોળ વૈજ્ઞાનિકો માટે પણ આ અભ્યાસનો ષય છે. ત્યારે વર્ષની આ છેલ્લી ખગોળિય ઘટનાને નિહાળવા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં સાયન્સ સીટી સહિત રાજ્યમાં અનેક જગ્યાએ સૂર્યગ્રહણ નિહાળવાની અને તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના આયોજનો કરાયા છે. નરી આંખે સૂર્યગ્રહણ જોવું હિતાવહ નથી. નરી આંખે ગ્રહણ જોવાથી દ્રષ્ટી જતી રહેવાનો ખતરો છે. સૂર્યગ્રહણ ખાસ પ્રકારની ફિલ્મના ચશ્મા પહેરીને જોવું હિતાવહ છે.

ગુજરાતઃ આજે સૂર્યગ્રહણની અલૌકિક ઘટના જોવા લોકો ઉમટ્યા

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સુરતના ભાઠા ગામ ખાતે સ્પેસ નામની સંસ્થા દ્વારા રિંગ ઓફ ફાયર નામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમા શાળાના વિદ્યાર્થીઓએ સૂર્યગ્રહણની ખગોળીય ઘટનાને નિહાળી હતી. આ માટે સંસ્થા દ્વારા 50 એમ.એમ ટેલિસ્કોપ અને 200 એમ.એમના ડોપસોનિયન ટેલિસ્કોપની વ્યવસ્થા ઉભી કરવામાં આવી. જેના કારણે સૂર્યગ્રહણા કિરણો આંખને નુકશાનના કરે અને તે માટેના ખાસ ફિલ્ટર પર લગાવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ પ્રસંગે નાસાના પૂર્વ વૈજ્ઞાનિક જીગીસ પટેલ પણ હાજર રહ્યા હતા.