ગુજરાત: હારની જવાબદારી સ્વિકારી અમિત ચાવડાની રાજીનામાની તૈયારી

અટલ સમાચાર,ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસમાં એક પછી એક મોટા નેતાઓ રાજીનામું આપી રહ્યાં છે. પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મંગળવારે ગુજરાતના વિપક્ષનેતા પરેશ ધાનાણીએ વિપક્ષનેતા પદેથી રાજીનામું આપ્યું છે. તો હવે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હારની જવાબદારી સ્વીકારી અને તેમણે પણ રાજીનામાની તૈયારી બતાવી છે. લોકસભા ચુંટણીમાં ગુજરાતમાં સંપુર્ણ રીતે કોંગ્રેસનો
 
ગુજરાત: હારની જવાબદારી સ્વિકારી અમિત ચાવડાની રાજીનામાની તૈયારી

અટલ સમાચાર,ગાંધીનગર

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસમાં એક પછી એક મોટા નેતાઓ રાજીનામું આપી રહ્યાં છે. પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મંગળવારે ગુજરાતના વિપક્ષનેતા પરેશ ધાનાણીએ વિપક્ષનેતા પદેથી રાજીનામું આપ્યું છે. તો હવે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હારની જવાબદારી સ્વીકારી અને તેમણે પણ રાજીનામાની તૈયારી બતાવી છે.

ગુજરાત: હારની જવાબદારી સ્વિકારી અમિત ચાવડાની રાજીનામાની તૈયારી

લોકસભા ચુંટણીમાં ગુજરાતમાં સંપુર્ણ રીતે કોંગ્રેસનો સફાયો થયો છે. જોકે હવે, કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષનેતા પરેશ ધાનાણીએ લોકસભામાં મળેલી હારને લઇ પોતાનું રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાની વાત કરતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.