બ્રેકિંગ@કચ્છ: ખાવડા નજીક ડમ્પરે બાઈકને ટક્કર મારતા 3 યુવકોના કમકમાટીભર્યા મોત

 
Accident

અટલ સમાચાર, ડેસ્ક

કચ્છના ખાવડા નજીકના બાંધા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઇક અને ખનીજ ભરીને જઇ રહેલા ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમા બાઇક સવાર 3 લોકોના મોત થયા છે. મૃતક તમામ ભુજ તાલુકાના દિનારા ગામના હોવાનુ સામે આવ્યું છે. ખાવડા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.